Site icon News Continuous Bureau | Mumbai

Rajkot: રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત અનેક પાકની મબલખ આવક: ખેડૂતોમાં ખુશીની માહોલ.

Rajkot: રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિતનાં અનેક પાકની આવક થવાથી યાર્ડમાં ખુશીનો માહોલ છવાયો: આવક સમયે ચેરમેન, ડિરેક્ટર સહિત અનેક કર્મચારીઓ ઉપસ્થિત

Big income from several crops including groundnut in Rajkot's marketing yard Happy mood among farmers

Big income from several crops including groundnut in Rajkot's marketing yard Happy mood among farmers

News Continuous Bureau | Mumbai

Rajkot:  રાજકોટની માર્કેટિંગ યાર્ડમાં ( marketing yard ) મગફળીની ( Peanuts ) અને કપાસ ( cotton ) તથા સોયાબીનની ( Soybean ) આવક ( income ) આજથી શરૂ થવા પામી છે ત્યારે ખેડૂતો પોતાના પાકને લઈ સવારથી જ રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં અનેક પાકોની આવક હાલ શરૂ થઈ ગઈ છે ત્યારે પાકની આવક ચાલુ થતા યાર્ડમાં ખુશીનું માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને પણ પોતાના પાકની કિંમત મળતા તેઓ પણ ખુશ ખુશાલ થયા હતા રાજકોટમાં પાકની આવક માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા ડિરેક્ટર સર્વિસ અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળી સહિત કપાસ તેમજ સોયાબીનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આવક શરૂ થતાં જ માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યા હતો કર્મચારી સહિત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. પાકની આવક શરૂ થતાં જ સવારથી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રકની લાંબી લાઈન લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની કુલ ૫૫ હજાર ગુણીની આવક થઈ છે જ્યારે કપાસની ૩૩ હજાર મણ આવક થઈ છે અને સોયાબીનની ૨૩ હજાર મણ આવક થવા પામી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં પાકની આવક સમયે ચેરમેન જયેશ બોઘરા તેમજ ડિરેક્ટર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Channel

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Chief Information Commissioner : રાજસ્થાનના હીરાલાલ સામરિયાએ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ ગ્રહણ કર્યા.. જાણો કોણ છે હીરાલાલ સામારિયા.. વાંચો વિગતે અહીં..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version