News Continuous Bureau | Mumbai
આજે PCમાં(press conference) શિંદે(Eknath shinde) જૂથમાંથી ફરાર થયેલા ધારાસભ્ય(MLA) કૈલાસ પાટીલે(Kailash Patil) તેઓ ગુજરાત(Gujarat) કેવી રીતે પહોંચ્યા તેની આખી વાત જણાવી હતી
દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના(Maharashtra Congress) અધ્યક્ષ નાના પટોલેએ(Nana Patole) કૈલાસ પાટીલની આપવીતી પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું શિવસેનાના ધારાસભ્ય કૈલાસ પાટીલ સાથે જે થયું તે ગંભીર છે.
સત્તા માટે ભાજપ(BJP) નીચલા સ્તર સુધી જતી રહી છે.
તેઓ ધારાસભ્ય સાથે આ રીતે વર્તે છે તો ત્યારે સામાન્ય લોકોના શું હાલ થતા હશે.
આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું