- લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની પાસે આજે સવારે શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ખડી પડ્યાં.
- હજુ સુધી કોઇપણ યાત્રીઓને ઇજા પહોંચી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા નથી.
- તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. કોચને પાટા પર લાવવા અંગેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
લોકડાઉન અને રેલ વ્યવહાર ઓછો હોવા છતાં થયો રેલ્વે અકસ્માત. લખનઉ માં થયો અકસ્માત. જાણો વિગત
