Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર- બિહારમાં નિતેશકુમાર કોંગ્રેસના શરણે ગયા

News Continuous Bureau | Mumbai 

જેડીયુના(JDU) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) આરસીપી સિંહના(RCP Singh) રાજીનામા(Resignation) બાદ બિહારનું(Bihar) રાજકારણ ગરમાયું છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ બિહારના મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારે(Nitish Kumar) કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) સાથે ફોન પર વાત કરી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે લાંબી વાતચીત થઈ છે.

જો કે બંને નેતા વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ(BJP) અને જેડીયુ વચ્ચે કડવાશ વધી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની નિષ્ફળ કોશિશ-પોલીસે હિરાસતમાં લીધા- સર સંઘચાલક મોહન ભાગવત પાસે પહોંચીને આ કામ કરવા માંગતા હતા

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version