Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનો ખતરો વધ્યો, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યના બે ડેપ્યુટી સીએમ તથા બે મંત્રીઓને કોરોના; લેવાયો આ નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર.

બિહારમાં કોરોનાની ત્રીજી લહેરના સપાટામાં મુખ્યમંત્રી નિતિશ કુમારની કેબિનેટ જ આવી ગઈ છે.

બિહારના બંને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પોઝિટિવ થયા છે અને બીજા બે મંત્રીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આજે 5 જાન્યુઆરીએ મળનારી કેબિનેટની બેઠક પહેલા તમામ મંત્રીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. 

બિહાર સરકારની કેબિનેટની બેઠક પણ હવે ઓનલાઈન યોજવામાં આવશે. આગળનો આદેશ ના આવે ત્યાં સુધી તમામ બેઠકો વિડિયો કોન્ફરન્સિંગથી થશે.

PM મોદીની સુરક્ષામાં ચૂક પરંતુ CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યોઃ ભાજપના આ નેતાએ લગાવ્યો મોટો આરોપ
 

Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Exit mobile version