Site icon

આરોપીઓને ગુજરાત સરકારની આ નીતિનો મળ્યો ફાયદો-બિલકિસ બાનુ ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતો થયા મુક્ત  

News Continuous Bureau | Mumbai

બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં(Bilkis Bano gangrape case) આજીવન કેદની સજા(Life sentence) ભોગવતા તમામ 11 આરોપીઓને(Accused) મુક્ત કરવામાં આવ્યાં છે.  

Join Our WhatsApp Community

ગુજરાતના(Gujarat) ગોધરામાં(Godhra) વર્ષ 2002માં થયેલા દંગા દરમિયાન(During the riots) બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરનારા બધા 11 દોષિતોને રાજ્ય સરકારે(State Govt) મુક્ત કર્યા છે. 

ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ અંતર્ગત(Under the forgiveness policy) આ દોષીઓને છોડવાનો નિર્ણય લીધો છે. 
 
આ મામલે 2008માં 11 દોષીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 

આ દોષીઓમાંથી એકએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો(Supreme Court) દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે મુક્તી માટેનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો.

  આ સમાચાર પણ વાંચો :  શિંદે ગ્રૂપના ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને વિવાદાસ્પદ નિવેદન આપવું પડ્યું ભારે-શિવસેનાએ નોંધાવી પોલીસ ફરિયાદ

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version