મહારાષ્ટ્ર વિધાનસભા ના બે દિવસના સત્ર દરમિયાન પહેલા દિવસે જોરદાર હંગામો થયો
હંગામાને કારણે ભાજપ અને સત્તાધારી નેતાઓ પીઠાસીન અધ્યક્ષ સુધી પહોંચી ગયા
ભાજપના ધારાસભ્યો પર આરોપ છે કે તેમણે રાજદંડ ચોરવાનો પ્રયત્ન કર્યો.
વિધાનસભાના અધ્યક્ષે તો ભાજપના બાર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા.