Site icon

કોંગ્રેસના સૂપડા સાફ- 15 વર્ષ બાદ ભાજપે કોંગ્રેસથી આંચકી આ નગરપાલિકા-તમામ વોર્ડમાં લહેરાયો ભગવો

News Continuous Bureau | Mumbai 

દીવ નગર પાલિકાની ચૂંટણીનું(Diu municipal election) પરિણામ(Election results) જાહેર થયું છે. 

Join Our WhatsApp Community

અહીં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ(Ward result) આવ્યું છે, આ તમામ સાતેય બેઠક ભાજપે(BJP) જીત હાંસલ કરી છે.

જોકે સાતમાંથી 6 વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતાં 

આમ છેલ્લા 15 વર્ષથી આ દીવ નગર પાલિકાના ચાલી રહેલા કોંગ્રેસનું(Congress) રાજ ખતમ થઈ ગયું છે

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે- ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક- આ ચાર મોટા મુદ્દા પર થઈ ચર્ચા- જાણો વિગતે

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version