Site icon

મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-પાર્ટીએ આ ધારાસભ્યને મુંબઈ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) એ તેના પ્રદેશ નેતૃત્વમાં(regional leadership) મોટા ફેરફાર કર્યો છે.

Join Our WhatsApp Community

ભારતીય જનતા પાર્ટીના મુંબઈ મહાનગર અધ્યક્ષ(Mumbai Metropolitan Chairman) તરીકે આશિષ શેલારની(Ashish Shelar) નિમણૂક કરવામાં આવી છે.

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જેપી નડ્ડાએ(JP Nadda) આશિષ શેલારને ભાજપના મુંબઈ અધ્યક્ષ(BJP's Mumbai President) તરીકે નિયુક્ત કર્યા છે. 

આશિષ શેલાર મુંબઈમાં ભાજપના આક્રમક ચહેરા તરીકે જાણીતા છે.

તેઓ અવાર નવાર વિધાનસભામાં(Assembly) કે વિધાનસભાની બહાર વિવિધ મુદ્દાઓ પર બોલતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ સાથે મળીને સત્તા બનાવી. હાલમાં જ આ સરકારનો શપથ ગ્રહણ સમારોહ(oath taking ceremony) યોજાયો હતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપમાં થયા મોટા ફેર બદલ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના વ્યક્તિ બન્યા પ્રદેશ અધ્યક્ષ

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version