Site icon

 આ કારણથી ભાજપે ગાંધીટોપી પહેરીને મનપા કમિશનર ઓફિસ બહાર કયું આંદોલન; જુઓ તસવીરો અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટીન્યુઝ  બ્યુરો,

મુંબઈ, 1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડની પુન રચનાનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાધારી પાર્ટી શિવસેનાએ પોતાને ફાયદો થાય તે  મુજબ વોર્ડની ફેરરચના કરાવી હોવાનો ભાજપે આરોપ કર્યો છે.

પાલિકા પ્રશાસને વોર્ડની ફેરરચાનો ડ્રાફ ઈલેકશન કમિશનને સોંપ્યો છે. બહુ જલદી તેને અંતિમ રૂપ આપવામાં આવશે. એ પહેલા જો કે ભાજપ દ્વારા વોર્ડની પુનરચાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સોમવારે બપોરના ભાજપના નગરસેવકોએ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની ઓફિસમાં ગાંધી ટોપી પહેરીને ધુસી ગયા હતા અને કમિશનરને લાલ ગુલાબ આપીને અનોખી ગાંધીગીરી કરીને આંદોલન કર્યું હતું.

સારા સમાચાર : ઓસ્ટ્રેલિયાએ ભારતની આ સ્વદેશી વેક્સિનને આપી મંજૂરી, રોક ટોક વગર કરી શકાશે પ્રવાસ

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version