Site icon

મહાવિકાસ આઘાડીના હવે આ પ્રધાન પર ભાજપે સાધ્યું નિશાન, માગ્યુ રાજીનામું ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

Join Our WhatsApp Community

ગુરુવાર

એક મોડલની આત્મહત્યા કેસમાં વન મંત્રી સંજય રાઠોડના રાજીનામા બાદ હવે રાજ્યના જળ સંસાધન પ્રધાન શંકરરાવ ગડાખ પર ભાજપે નિશાન તાક્યું છે. અહમદનગરમાં ગડાખના અંગત સહાયક પ્રતીમ કાળેની આત્મહત્યાના પ્રકરણમાં  ભાજપે શંકરરાવ ગડાખના રાજીનામાની માગણી કરી છે.

અહો આશ્ચર્યમ : શું અનિલ દેશમુખ તમામ આરોપ મુક્ત? સો કરોડની વસુલે સંદર્ભે કોઇ સબૂત નથી. જાણો દિવાળી પહેલા કઈ રીતે મળી ક્લિનચિટ

ભાજપના પ્રવકતા કેશવ ઉપાધ્યે હજી સુધી શંકરરાવ ગડાખ સામે પોલીસમા એફઆઈઆર નહીં નોંધવા બદ્લ મહાવિકાસ આઘાડી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ઠાકરેની આઘાડી સરકારમાં મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, હપ્તા વસૂલી અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસ વઘી ગયા છે. ત્યારે અહમદનગરના આત્મહત્યાના બનાવની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ એવી માગણી પણ ભાજપે કરી છે. ભાજપના આરોપ સામે જોકે શંકરરાવે પોતાની સામે કરવામાં આવેલા તમામ આરોપને ફગાવી દીધા હતા. તેમ જ પ્રતીક કાળેની આત્મહત્યા સાથે તેમનો કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો.

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version