Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતાઓને બિનધાસ્ત એકલા હાથે આડેહાથ લેનારા મુંબઈ શહેરના ગુજરાતી નેતા કિરીટ સોમૈયાની સુરક્ષામાં વધારો, હવે 24 કલાક આટલા હથિયારબંધ સુરક્ષાકર્મીઓ તેમની આસપાસ વીંટળાયેલા રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાની સુરક્ષામાં વધારો કરાયો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના ૪૦ જવાનોનું તેમને સંરક્ષણ મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. વાશિમમાં તેમના ઉપર થયેલા હુમલા બાદ તેમને જાનથી મારવાની ધમકીઓ મળવા લાગી છે. આ વાતને આધારે તેમને Z દરજ્જાની સુરક્ષા આપવામાં આવી છે.

આ પહેલાં સોમૈયાને Y દરજ્જાની સુરક્ષા અપાતી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ CISFના જવાનોનો મહિનાનો ખર્ચ ૬૦ લાખ જેટલો છે.

કોરોના ઇમ્પેક્ટ : ફિલ્મો નહીં, પણ જાહેરાતોમાંથી કમાણી કરે છે બૉલિવુડના આ કલાકારો; જાણો કોણે કેટલી કમાણી કરી   

ઉલ્લેખનીય છે કે સોમૈયાએ હાલમાં ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેનાના ગોટાળાને દિવાળી સુધીમાં ઉજાગર કરી દેખાડવાનો દાવો કર્યો છે અને આ બધાની બેહિસાબી સંપત્તિ બાબતે પ્રશ્નો કર્યા છે. ઠાકરે અને તેની ઇલેવન સેના વિરુદ્ધ ટીકાઓ કરી છે.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version