ભારતીય જનતા પાર્ટી ના મહા સચિવ કૈલાશ વિજયવર્ગીય ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે
પશ્ચિમ બંગાળના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય ને ઇજા થઇ હતી.
હવે કૈલાશ વિજયવર્ગીય અને સુરક્ષા વધારીને ઝેડ કેટેગરીની કરવામાં આવી છે કૈલાશ વિજયવર્ગીય ને બુલેટ પ્રુફ ગાડી પણ મળશે
