Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા ની ગાડી ઉપર વાશિમ ખાતે હુમલો કરવામાં આવ્યો. કિરીટ સોમૈયા જે ગાડી માં હતા તે ગાડી પર કાળી શાહી ફેંકવામાં આવી તેમજ પથ્થર પણ ફેંકવામાં આવ્યા. ઘટનાસ્થળ પર પોલીસ મોજુદ હતી. આશરે 50થી 100 લોકોના ટોળાએ કિરીટ સોમૈયા પર હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કિરીટ સોમૈયા સુરક્ષિત છે તેમ જ તેમણે કહ્યું છે કે આવનાર દિવસોમાં તેઓ સાંસદ ભાવના ગવળી, મિલીદ નાર્વેકર, અનિલ પરબ, યશવંત જાદવ, યામિની જાદવ ના કૌભાંડ બહાર પાડશે.

સોનિયા ગાંધીની વિપક્ષી દળો સાથે મહત્વની બેઠક, 19 પાર્ટી સામેલ, આ પાર્ટીએ આપ્યો ઝટકો ; જાણો વિગતે 

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version