Site icon

આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું

 News Continuous Bureau | Mumbai

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ ગોવા તેમ જ મણિપુર સંદર્ભે મુખ્યમંત્રી ન બદલવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

આ નિર્ણય મુજબ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બનશે જ્યારે કે બિરેનસિંહ મણિપુર ના મુખ્યમંત્રી રહેશે.

જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ રહેશે તે સંદર્ભે હજી ખુલાસો થઇ શક્યો નથી.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version