News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળમાં(West Bengal) તૃણમૂલ કોંગ્રેસે(Trinamool Congress) ભાજપને(BJP) મોટો ઝટકો આપ્યો છે.
બંગાળની બેરકપોર સીટના(Barrackpore seat) બીજેપી સાંસદ(BJP MP) અર્જુન સિંહ(Arjun Singh) રવિવારે ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.
TMC મહાસચિવ(TMC General Secretary )અને સાંસદ અભિષેક બેનર્જીએ(MP Abhishek Banerjee) અર્જુન સિંહને પાર્ટીમાં સામેલ કર્યા છે
તેમણે પોતાના આ નિર્ણયને ઘરવાપસી તરીકે દર્શાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે તૃણમુલ સાથેના તમામ મતભેદો દૂર કરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય અર્જુન સિંહ 1998થી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતાં. જો કે 2019ની લોકસભા ચૂંટણી(Lok Sabha elections) અગાઉ તૃણમુલ સાથે કેટલાક મતભેદ સર્જાતા તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતાં.
આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત નજીક રેસ્ટોરાં અને દુકાનદારોએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગી આટલા સમયની મુદત… જાણો વિગતે