Site icon

યુપીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા બીજેપીને ઝટકો, આ સાંસદના પુત્ર સમાજવાદી પાર્ટીમાં થયા સામેલ.. જાણો વિગતે

ન્યુઝ ક્નટીન્યુઝ,

મુંબઈ,05 માર્ચ, 2022

Join Our WhatsApp Community

શનિવાર,

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 

આઝમગઢની ગોપાલપુર વિધાનસભામાં યોજાયેલી સપા અધ્યક્ષ અખિલેશ યાદવની જાહેર સભા દરમિયાન મયંક જોશીએ સભ્યપદ ગ્રહણ કર્યું છે. 

મંચ પર અખિલેશ યાદવે મયંક જોશીને સભ્યપદ અપાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે મયંક જોશીએ 22 ફેબ્રુઆરીએ જ સપામાં જોડાવાનો સંકેત આપ્યો આપી દીધો હતો.

વડાપ્રધાન મોદી આ તારીખે ગુજરાતની મુલાકાતે આવશે, ખેલ મહાકુંભનો કરાવશે શુભારંભ 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version