Site icon

બધા રાજ્યોમાં જ્યાં વિપક્ષ પોતાના ધારાસભ્યોને છુપાડે છે ત્યાં આ રાજ્યમાં ભાજપે પોતાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સુરક્ષિત સ્થળે ખસેડ્યા

News Continuous Bureau | Mumbai

આજે રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે દેશભરના સાંસદો(MPs) અને ધારાસભ્યો(MLA) મતદાન(Voting) કરશે. 

Join Our WhatsApp Community

જોકે મતદાન પહેલા એનડીએને(NDA) ક્રોસ વોટિંગનો(cross voting) ભય સતાવી રહ્યો છે. 

એટલે ભાજપે(BJP)  સાવચેતીના પગલાં રૂપે પશ્ચિમ બંગાળમાં(West Bengal) તેના 69 MLAને ફાઈવ સ્ટાર હોટલમાં(five star hotel) શિફ્ટ કરી દીધા છે.

હવે અહીંથી ભાજપના તમામ ધારાસભ્ય  એક સાથે મતદાન કરવા જશે.
 
માનવામાં આવે છે કે આ ધારાસભ્યો પર વિપક્ષના(opposition Party) રાષ્ટ્રપતિ પદના(Presidency) ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant Sinha) વોટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેથી ભાજપ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી બનતા જ એકનાથ શિંદેએ લીધો અજબ નિર્ણય-મુંબઈના તળાવોનું આટલું પાણી થાણાને આપી દીધું-જાણો વિગત

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version