દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં જે રાજકીય ભૂકંપ આવ્યો છે તે હવે શાંત થવાના આરે છે.
ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ હવે તીરથ સિંહ રાવત રાજ્યના નવા સીએમ બનશે.
પાર્ટીના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી તરીકે તેમનું નામ સામે આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આજે જ તેઓ શપથ લઈ શકે છે.