Site icon

મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી- સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આ સીટ પરથી સત્તા છીનવી જમાવ્યો કબ્જો

News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh) સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં(Corporation elections) આમ આદમી પાર્ટીની(AAP) ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 

Join Our WhatsApp Community

મધ્યપ્રદેશમાં પ્રથમવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સિંગરૌલી કોર્પોરેશન(Singrauli Corporation) પર કબજો કરી લીધો છે. 

આપની મેયર ઉમેદવાર રાની અગ્રવાલે(Rani Agarwal) ભાજપના(BJP) ચંદ્ર પ્રતાપ વિશ્વકર્માને(Chandra Pratap Vishwakarma) 9352 મતોથી હરાવ્યા છે. 

આ સીટ પર પહેલા ભાજપનો કબજો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ(Congress) અને આપ વચ્ચે ટક્કર હતી.  

ઉલ્લેખનીય છે કે સિંગરૌલીને એમપીની(MP) પાવર નગરી કહેવામાં આવે છે. આ જિલ્લામાં ઘણા પાવર પ્લાન્ટ છે.

આ સમાચાર પણ વાંચો : બધા રાજ્યોમાં જ્યાં વિપક્ષ પોતાના ધારાસભ્યોને છુપાડે છે ત્યાં આ રાજ્યમાં ભાજપે પોતાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સુરક્ષિત સ્થળે ખસેડ્યા

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version