Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીની મોટી જાહેરાત, આ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉતારશે પોતાના ઉમેદવાર ; જાણો વિગતે 

આગામી વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. 

ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ. સંતોષે કહ્યું છે કે, પાર્ટી આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે.

Join Our WhatsApp Channel

બી.એલ. સંતોષ અહીં ભાજપના રાજ્ય એકમની ચૂંટણી વ્યૂહરચના બેઠકમાં ભાગ લેવા આવ્યા ત્યારે આ જાહેરાત કરી હતી.

ભાજપે અગાઉ પંજાબમાં અકાલી દળ સાથે ચૂંટણી લડી હતી, પરંતુ રાજ્યમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધને ધ્યાનમાં રાખીને અકાલી દળે તેનો સાથ છોડી દીધો છે.  

દેશમાં કોરોનાથી ફરી 1200થી દર્દીઓના વધુ મોત થતાં ફફડાટ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Ujjain Shahi Masjid Road Widening ઉજ્જૈન રોડ પહોળો કરવાનો મામલો શાહી મસ્જિદ કમિટીની અરજી હાઈકોર્ટે ફગાવી, કામ ચાલુ રહેશે
Gujarat Digital Arrest Case રૂ. ૧૧.૪૨ કરોડના ગુજરાત ડિજિટલ અરેસ્ટ કેસમાં સીબીઆઈ દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ
Exit mobile version