Site icon

મહારાષ્ટ્રમાં ભાજપ હવે મેદાનમાં આવ્યું- આજે ગવર્નરને સોંપી શકે છે સમર્થિત ધારાસભ્યોની યાદી

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી(BJP)એ હવે મહારાષ્ટ્રમાં સરકાર(Govt in Maharashtra) બનાવવા માટે કવાયત શરૂ કરી હોય તેવું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ ની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી ગવર્નર(Goveror)ને એક પત્ર સુપરત કરવામાં આવશે. આ પત્રમાં ભારતીય જનતા પાર્ટીના સત્તા સ્થાપન માટે જે ધારાસભ્યો(MLAs) સમર્થન આપી રહ્યા છે તે તમામ ધારાસભ્યોની સહી હશે. ત્યારબાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોઈ પગલાં લેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મુંબઈથી સૌરાષ્ટ્ર વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર- અમુક ટ્રેનો રદ તો અમુક આંશિક રદ થશે- જાણો વિગત

 

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version