Site icon

જાણો કઈ રીતે કામ કરે છે ભાજપની વોટ્સઅપ કેમ્પેન ટીમ. શી રીતે કરોડો લોકો સુધી પહોંચે છે. આઈ.ટી. સેલમાં એક ડોકિયું…

 News Continuous Bureau | Mumbai

અમદાવાદમાં (Ahmedabad)  ભાજપ (BJP) દ્વારા સોશિયલ મીડિયા (Social media) વૉર રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ વૉર રૂમમાં 100થી વધુ વૉલન્ટીયર્સ (Volunteers) રાઉન્ડ ધ ક્લૉક કામ કરે છે. અહીં પાર્ટીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સનું સંચાલન કરવામાં આવે છે. ભાજપના આઇટી અને સોશિયલ મીડિયા સેલના (IT Cell and Social Media Cell) સ્ટેટ કૉ-ઓર્ડિનેટર ડૉ.પંકજ શુક્લએ (State Co-ordinator Dr. Pankaj Shukla) જણાવ્યું હતું કે અમે ખાસ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સેલની રચના કરી છે. અહીં 100થી વધુ વૉલન્ટીયર કામ કરે છે તથા રાજ્યભરના 10 હજારથી વધુ કાર્યકર્તા સંકળાયેલા છે. ભાજપનો આઇટી સેલ આમ તો 365 દિવસ સક્રિય રહે છે પણ રાજ્યમાં ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા વૉર રૂમની રચના કરાઈ છે.

Join Our WhatsApp Community

આ સેલ કેવી રીતે કામ કરે છે એ વિશે જ્ઞાવતા શુક્લએ કહ્યું હતું કે ટીમના સભ્યો દ્વારા જે કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે તે 50 હજારથી વધુ વૉટ્સએપ ગ્રુપમાં (WhatsApp group) શૅર કરવામાં આવે છે. આ ટીમ દ્વારા વિવિધ જિલ્લાના પાર્ટીના અકાઉન્ટ્સનું પણ સંચાલન કરવામાં આવે છે. શુક્લએ જણાવ્યું હતું કે રાજકારણના ટ્રેન્ડિંગ ટૉપિક્સના (trending topics) આધારે કન્ટેન્ટની સ્ટ્રેટેજી (Content strategy) નક્કી કરવામાં આવે છે. વૉર રૂમના સાઉથ ઝોનના ઇન્ચાર્જ કલ્પેશે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ વિશે વિપક્ષના નેતાઓના નિવેદન પર અમારી નજર રહે છે. 100થી વધુ વૉલન્ટીયર કામ કરે છે તથા રાજ્યભરના 10 હજારથી વધુ કાર્યકર્તા સંકળાયેલા છે. ભાજપનો આઇટી સેલ આમ તો 365 દિવસ સક્રિય રહે છે પણ રાજ્યમાં ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા વૉર રૂમની રચના કરાઈ છે. આ સેલ કેવી રીતે કામ કરે છે એ વિશે જ્ઞાવતા શુક્લએ કહ્યું હતું કે ટીમના સભ્યો દ્વારા જે કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે તે 50 હજારથી વધુ વૉટ્સએપ ગ્રુપમાં શૅર કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:   આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે! 

આ ટીમ દ્વારા વિવિધ જિલ્લાના પાર્ટીના અકાઉન્ટ્સનું પણ સંચાલન કરવામાં આવે છે. શુક્લએ જણાવ્યું હતું કે રાજકારણના ટ્રેન્ડિંગ ટૉપિક્સના (trending topics in politics) આધારે કન્ટેન્ટની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે છે. વૉર રૂમના સાઉથ ઝોનના ઇન્ચાર્જ કલ્પેશે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ વિશે વિપક્ષના નેતાઓના નિવેદન પર અમારી નજર રહે છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version