Site icon

દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા

News Continuous Bureau | Mumbai

દેશની રાજધાની દિલ્હી(Delhi0માં હત્યાઓના બનાવો વધી રહ્યા છે 

Join Our WhatsApp Community

દિલ્હીના ગાઝીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ભાજપ નેતા જીતુ ચૌધરી(Jitu Chaudhary)ની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ બીજેપી નેતા(BJP Leader) જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી દીધી. 

બદમાશોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે જીતુ ચૌધરી મયુર વિહાર ફેઝ 3 સ્થિત તેના આવાસમાંથી બહાર આવી રહ્યા હતા.

ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

પ્રાથમિક તપાસ બાદ પોલીસે મિલકત વિવાદની આશંકા વ્યક્ત કરી છે હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :   આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
BMC Election 2026: આજે અંતિમ જંગ! 29 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ, 15મીએ જનતા કરશે ભાગ્યનો ફેંસલો.
Raj Thackeray Thane Speech: ગરબા નહીં, હવે માત્ર લેઝીમ વાગશે!’ મુંબઈમાં મરાઠી ઓળખ મુદ્દે રાજ ઠાકરે લાલઘૂમ, અદાણી પ્રોજેક્ટ અને ભાજપ પર આકરા પ્રહાર
Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Exit mobile version