Site icon

ભાજપના યુવા ચહેરાઓની જીત, રીબાવા, સંઘવી, હાર્દિક જીત તરફ, જાણો અન્ય નેતાઓના શું છે પરીણામો

ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે અથવા 10 ડિસેમ્બરે કમલમ ખાતે યોજાય તેવી શક્યતાઓ

Lok Sabha Elections 2024: It is impossible for the opposition to defeat the BJP in these 105 Lok Sabha seats, if you don't believe it, look at the statistics.

Lok Sabha Elections 2024: It is impossible for the opposition to defeat the BJP in these 105 Lok Sabha seats, if you don't believe it, look at the statistics.

News Continuous Bureau | Mumbai

ભાજપ તરફથી યુવા ચહેરાઓ અને દિગ્ગજોના એક પછી એક જીતના સમાચારા સામે આવી રહ્યા છે. ભાજપના યુવા ચહેરાઓમાં રીબાવા જાડેજા, હર્ષ સંઘવી અને હાર્દિક પટેલની જીત થઈ છે. આ યુવા નેતાઓની સાથે સાથે દિગ્ગજો પણ જીત્યા છે. 

Join Our WhatsApp Community

જ્યારથી ગુજરાત ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થયું છે ત્યારથી ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠકો જીતી રહી છે. આ પછી જાહેરાત કરવામાં આવી છે કે PM મોદી 6.30 વાગ્યે દિલ્હી બીજેપી ઓફિસ પહોંચશે અને સંબોધન કરશે. એટલું જ નહીં 11 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ પણ યોજાય તેવી શક્યતાઓ છે. ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આવતીકાલે અથવા 10 ડિસેમ્બરે કમલમ ખાતે યોજાય તેવી શક્યતાઓ 

આ દિગ્ગજોની થઈ જીત 

હાર્દિક પટેલ, 
રીવાબા જાડેજા
હર્ષ સંઘવી
પ્રદ્યુમનસિંહ જાડેજા
અનિરુદ્ધ દવે
કાંધલ જાડેજાની સતત ત્રીજી જીત
અર્જુન મોઢવાડિયાની જીત

આ સમાચાર પણ વાંચો:ઠંડી શરુ થઈ નથી કે હોઠ ફાટવાની સમસ્યા સતાવે છે. તેમજ હોઠને પિંક કેવી રીતે રાખવા તેની કાળજી ખુબ જરૂરી છે. તે માટે ગુલાબની પંખુડી જેવા સુંદર હોઠ માટે થોડા ઘરેલુ નુસખા અપનાવો 

જાણો કોણ ક્યાં છે આગળ 

: કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 5000 મતોથી આગળ
: દસમા રાઉન્ડમાં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી 42,179 મતોથી આગળ છે.
: ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર 12 રાઉન્ડના અંતે ભાજપના જીતુ વાઘાણી 21000 થી વધુ મતોથી આગળ છે.
: ગારિયાધાર, બોટાદ, જામજોધપુર, ભિલોડા, વિસાવદર, ડેડિયાપાડામાં આપ આગળ છો
: ઇસુદાન ગઢવી 11 હજાર મતોથી પાછળ

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version