Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, 1નું મોત, 10થી વધુ ઘાયલ; જાણો વિગતે

 

News Continuous Bureau Mumbai 

Join Our WhatsApp Channel

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. 

બ્લાસ્ટ બાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

આ વિસ્ફોટ અંગે મળેલ પ્રાથમિક વિગતોનુસાર એક વ્યક્તિનુ મૃત્યુ થયુ છે તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ બ્લાસ્ટ કેવો છે? 

આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી જ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પેનડ્રાઈવ બોમ્બ કરશે ધમાકો? શું ઠાકરે સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે? જાણો વિગતે

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version