Site icon

Statue of Unity: અભિનેતા અક્ષય કુમારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ડોક્યુમેન્ટરી બનાવી, એપિસોડ જોતા જ થશે મુલાકાત લેવાનું મન; જુઓ વિડિયો

Statue of Unity: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરનો ટીવી એપિસોડ તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!: પ્રધાનમંત્રી

Bollywood actor Akshay Kumar made a documentary on 'Statue of Unity', just watching the episode will make you want to visit; Watch the video

Bollywood actor Akshay Kumar made a documentary on 'Statue of Unity', just watching the episode will make you want to visit; Watch the video

News Continuous Bureau | Mumbai

Statue of Unity:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભવ્ય ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર એક ટેલિવિઝન એપિસોડ શેર કર્યો છે અને કહ્યું છે કે આ એક આશ્ચર્યજનક અનુભવ હશે અને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરશે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“જાજરમાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ( Akshay Kumar ) આ એપિસોડ જોવો એ એક આશ્ચર્યજનક અનુભવ હશે પરંતુ સૌથી અગત્યનું, તે તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની ( Kevadia ) મુલાકાત લેવાનું મન કરાવશે!”

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: હરિયાણાના મુખ્યમંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત, બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ ચર્ચા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version