Site icon

મહારાષ્ટ્ર્ની મહાવિકાસ આઘાડી સરકારને ઝટકો- બોમ્બે હાઈકોર્ટે આ બે નેતાઓની અરજી ફગાવી-MLC ચૂંટણીમાં નહી કરી શકે મતદાન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

વિધાન પરિષદની ચૂંટણી(Legislative Council elections) પહેલા મહાવિકાસ અઘાડીની(Mahavikas Aghadi) મોટો ઝટકો લાગ્યો છે. 

બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court)પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister) અને એનસીપીના(NCP) નેતાઓ અનિલ દેશમુખ(Anil Deshmukh) અને નવાબ મલિકને (Nawab Malik) વોટ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

હાઈકોર્ટે(High Court) વિધાનસભા ચૂંટણીમાં મતદાન(Voting) કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી દીધી છે. 

કેદીઓને(Prisoners) મત આપવાનો અધિકાર નથી, હાઈકોર્ટે EDની દલીલ સ્વીકારી છે.

ઉલ્લેખનીય છે કે આગામી 20 જૂને એટલે કે સોમવારે વિધાનસભાની ચૂંટણી યોજાશે.

આ સમાચાર પણ વાંચો : જીવલેણ બન્યો અગ્નિપથનો આક્રોશ- સિકંદરાબાદમાં ફાયરિંગમાં આટલા લોકોના મોત- કેન્દ્રએ તાત્કાલિક મોકલી ફોર્સ- જુઓ વિડીયો જાણો વિગતે 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version