Site icon News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી : પૂના જેવા શહેરમાં જ્યાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધુ છે ત્યાં કડક લોકડાઉન લગાવો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી છે. કોરોના સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે ટિપ્પણી કરતા બોમ્બે હાઈ કોર્ટે મુખ્ય મંત્રીને કહ્યું છે કે પુના જેવા શહેરમાં જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેવી જગ્યાએ સખત લોકડાઉન  લાગુ કરવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટ નું માનવું છે કે કડક પગલાંને કારણે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. આથી લોકડાઉન  ચાલુ રહેવું જોઈએ. પરંતુ કઈ જગ્યાએ લોકડાઉન  રહેવું જોઈએ? તો તેની માટે પૂના જેવા શહેર નો દાખલો લઈ શકાય તેમ છે.

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી

આમ ફક્ત મહારાષ્ટ્ર સરકાર નહીં પરંતુ બોમ્બે હાઈકોર્ટ પણ લોકડાઉન ની તરફેણમાં છે.

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version