Site icon News Continuous Bureau | Mumbai

Breaking News : Helicopter crash મહારાષ્ટ્રના મહાડમાં મોટી દુર્ઘટના, શિવસેનાની નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ. જુઓ વિડિયો.

Breaking News : Helicopter crash મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે મહાડ ખાતે ઉતરાણ થઈ રહેલા હેલિકોપ્ટર નો જોરદાર એક્સિડન્ટ થયો. આ વિડીયો અત્યારે વાયરલ થયો છે.

Breaking News helicopter crash in Maharashtra during political campaign here is video

Breaking News helicopter crash in Maharashtra during political campaign here is video

News Continuous Bureau | Mumbai 

Breaking News : Helicopter crash  ચૂંટણી ( Lok Sabha Election ) દરમિયાન શિવસેનાની ( Uddhav Thackeray Group ) ફાયર બ્રાન્ડ નેતા  સુષ્મા અંધારેને લેવા માટે આવેલા હેલિકોપ્ટર નું ઉતરાણ સમયે જમીન પર અટકાવવાથી એક્સિડન્ટ થયો.  સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી.  પાયલટનો પણ આબાદ બચાવ થયો. 

Join Our WhatsApp Channel

Breaking News : Helicopter crash  સુષ્મા અંધારેને ( sushma andhare ) લેવા માટે જ્યારે હેલિકોપ્ટર એ ઉતરાણ કર્યું ત્યારે  ભારે પવન અને ધૂળને કારણે હેલિકોપ્ટર પોતાનું બેલેન્સ ગુમાવી બેઠું અને ત્યારબાદ જમીન પર પટકાયું. જુઓ વિડિયો…

Breaking News : Helicopter crash  આ અકસ્માતમાં ( Helicopter accident ) કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.  સમયસર પાયલટનો પણ આબાદ બચાવ થયો.

આ સમાચાર પણ વાંચો : Fact Check: ગુજરાતના અદાણી પોર્ટ પરથી હજારો ગાયોની અરબ દેશોમાં સપ્લાય! સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો.. જાણો શું છે વાયરલ વીડિયો પાછળની વાસ્તવિકતા.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
TMC Dispute TMC માં આંતરિક ખેંચતાણ પંચની કાર્યવાહી તેજ, શું ૨૪ જુલાઈએ થશે પક્ષના ભવિષ્યનો નિર્ણય?
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Exit mobile version