Site icon News Continuous Bureau | Mumbai

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!

Brutal Murder Investigation નવી મુંબઈમાં સનસનાટી સેક્ટર ૧૫ પાસે અજ્ઞાત યુવકની હત્યા, પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ!

Brutal Murder Investigation  નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Brutal Murder Investigation નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં સેક્ટર ૧૫ પાસે આવેલા સુપરમાર્કેટ નજીક ૩૦ વર્ષીય યુવકની ધારદાર શસ્ત્રના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના મધ્યરાત્રિએ બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ આરોપીને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version