Site icon News Continuous Bureau | Mumbai

Bengaluru Building Collapse: બેંગલુરુમાં મકાન ધરાશાયી! PM મોદીએ જાન હાનિ પર વ્યક્ત કર્યો શોક, આટલા લાખની આર્થિક સહાયની કરી જાહેરાત.

Bengaluru Building Collapse: પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત

Building collapsed in Bengaluru! PM Modi expressed grief over the loss of life

Building collapsed in Bengaluru! PM Modi expressed grief over the loss of life

  News Continuous Bureau | Mumbai

Bengaluru Building Collapse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

Bengaluru Building Collapse: X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

બેંગલુરુમાં ( Bengaluru  ) એક ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.

આ સમાચાર પણ વાંચો  :  ITBP Raising Day: PM મોદીએ ITBPના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરોને પાઠવી શુભેચ્છા, તેમની કામગીરીની પ્રશંસા કરતા કહી આ વાત.

પ્રધાનમંત્રી ( Narendra Modi ) રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય ( PMNRF ) આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પ્રધાનમંત્રી @narendramodi”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Exit mobile version