Site icon

રખડતા ઢોરોનો આતંક… આખલાએ શેરીમાં રમતા 4 વર્ષના માસુમ બાળક પર કર્યો હુમલો, શિંગડું મારી ઉલાળ્યું, ઢસડ્યું અને પછી… જુઓ વિડીયો

Bull attacks 4-year-old kid in Aligarh, CCTV footage goes viral

રખડતા ઢોરોનો આતંક… આખલાએ શેરીમાં રમતા 4 વર્ષના માસુમ બાળક પર કર્યો હુમલો, શિંગડું મારી ઉલાળ્યું, ઢસડ્યું અને પછી… જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આજકાલ શેરીઓમાં રખડતા પશુઓનો ત્રાસ ઘણો વધી ગયો છે. ભૂતકાળમાં રખડતા કૂતરાઓના તેમજ પાળેલા કૂતરાઓના હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તે જ સમયે, ઘણી વખત શહેરોની શેરીઓમાં ફરતા આખલાના હૂમલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આખલો એક બાળકને કચડતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પોતાના દાદા સાથે રમતું હતું. દાદા બાળકને છોડીને બીજી ગલીમાં જાય છે, ત્યારે થોડે દૂર ઊભેલો આખલો દોડતો આવે છે અને બાળક પર હુમલો કરે છે. પહેલા તે બાળકને શિંગડું મારે છે, પછી તેને કચડી ઢસડીને થોડી દૂર લઈ જાય છે. ત્યાર પછી બાળકની ઉપર બેસી જાય છે. અવાજ સાંભળી દાદા દોડીને ઘટના સ્થળે પહોંચી જાય છે અને બાળકને ખેંચીને બહાર નીકાળે છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો ઉત્તર પ્રદેશના અલીગઢનો જણાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો? ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા કેસ વચ્ચે નીતિ આયોગે લોકોને કરી આ અપીલ..

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version