Site icon

પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી મમતા બેનરજીનો જાદુ, આટલી બેઠકો પર મેળવી જીત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ફરી એક વખત મમતા બેનરજીનો જાદુ ચાલી ગયો છે.

રાજ્યની ચાર વિધાનસબા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે અને ચારે બેઠકો પર ટીએમસીએ કબ્જો જમાવ્યો છે. 

આમ હવે વિધાનસભામાં મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધીને 217 થઈ ગઈ છે. 

જો ભાજપમાંથી ટીએમસીમાં આવનારા પાંચ ધારાસભ્યોને તેમાં જોડવામાં આવે તો આ આંકડો 222 પર પહોંચે છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી સામે ભાજપની કારમી હાર બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના દિવસો સારા નથી ચાલી રહ્યા. 

ભાજપના ઘણા નેતાઓ પણ ટીએમસીમાં જોડાયા છે અને પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપને વધુ એક ફટકો માર્યો છે.

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા, પોતાનાં બાળકોને નશાની કોઈ ખરાબ લત ન હોવાનો ગર્વ; જાણો વિગતે

 

 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version