Site icon News Continuous Bureau | Mumbai

Cabinet Border Areas: સરહદી વિસ્તારોના વિકાસ પર સરકારનું ધ્યાન, રાજસ્થાન સહિત આ રાજ્યના બોર્ડર એરિયામાં રોડ નિર્માણને આપી મંજૂરી.

Cabinet Border Areas: કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મંજૂરી આપી

Cabinet approved road construction in the border areas of Rajasthan and Punjab

Cabinet approved road construction in the border areas of Rajasthan and Punjab

News Continuous Bureau | Mumbai

Cabinet Border Areas: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ ( Road Construction ) કરવાની મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Channel

આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના ( Central Cabinet  ) અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના ( Border Areas ) વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે.

આ નિર્ણયથી રોડ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પર મોટી અસર પડશે. તે ગ્રામીણ આજીવિકાને પણ વધારશે, મુસાફરીને સરળ બનાવશે અને બાકીના હાઇવે નેટવર્ક સાથે આ વિસ્તારોની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Local Overcrowding: મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, એસી લોકલમાં ‘આ’ લોકોના ત્રાસ; જુઓ વીડિયો

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version