Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ કોંગ્રેસમાં ભડાકો ટાળવા નવી ફોર્મ્યુલા, સિદ્ધુને મળશે આ પદ.

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિખવાદ અંગે હરીશ રાવતે એક મોટું નિવેદન આપ્યું છે.

તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને દૂર કરવા માટેની ફોર્મ્યુલા શોધી લેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

તેમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો વળી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. 

આ સાથે બે વર્કિગ પ્રેસિડેન્ટ પણ બનાવામાં આવશે. જે હિન્દુ અને દલિત સમુદાયમાંથી રહેશે.  

આ અંગેની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.  

કોવિડ સાઈડ ઈફેક્ટઃ મહારાષ્ટ્રમાં આટલા ટકા હોટલ અને રેસ્ટોરાં કાયમી સ્વરૂપે બંધ.. હોટલ ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની અસોસિયેશનની માગણી જાણો વિગત

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version