Site icon News Continuous Bureau | Mumbai

અત્યારના સૌથી મોટા સમાચાર : ભગતસિંહ કોશિયારી પછી આ વ્યક્તિ બની શકે છે મહારાષ્ટ્રના નવા ગવર્નર

મહારાષ્ટ્રની રાજનીતિ સાથે સંકળાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીનદર સિંહ મહારાષ્ટ્રના નવા ગવર્નર બની શકે છે.

maharashtra governor captain amarinder singh

અત્યારના સૌથી મોટા સમાચાર : ભગતસિંહ કોશિયારી પછી આ વ્યક્તિ બની શકે છે મહારાષ્ટ્રના નવા ગવર્નર

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિ સાથે સંકળાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીનદર સિંહ મહારાષ્ટ્રના નવા ગવર્નર બની શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના મોજુદા ગવર્નર ભગતસિંહ કોશિયારીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યારથી એવી અટકણો વહેતી થઈ હતી કે તેઓને પદ પરથી છૂટા કરવામાં આવશે. હવે જે સમાચાર આવ્યા છે તે મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીનદર સિંહ ( Captain Amarinder Singh ) મહારાષ્ટ્રના નવા ગવર્નર ( Maharashtra Governor ) બનશે.

Join Our WhatsApp Channel
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Exit mobile version