દિલ્હીમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર છે ત્યારે એક પછી એક ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે.
ગઈકાલે રીક્ષામાથી સંદિગ્ધ પદાર્થ મળ્યો હતો તો આજે સિંધુ બોર્ડર પર એક શંકાસ્પદ વ્યક્તિ બંદૂક લઇને પહોંચ્યો હતો.
મળતી જાણકારી મુજબ 26 મી જાન્યુઆરી એ દિલ્હી કૂચ દરમ્યાન 4 ખેડૂત નેતાઓને ગોળીથી વીંધી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું.
હાલ આ મામલે તપાસ ચાલુ છે જેમાં પોલીસ અધિકારીઓના નામ પણ સામે આવી રહ્યા છે.
