Site icon News Continuous Bureau | Mumbai

કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ ફરી વધી, આ કેસમાં નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા.. 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દિગ્ગજ કોંગ્રેસી(Congress leader) નેતા પી ચિદમ્બરમના(P. Chidambaram) પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. 

Join Our WhatsApp Channel

કાર્તિ ચિદમ્બરમના દિલ્હી(Delhi) અને ચેન્નાઈના(Chennai) 7 ઠેકાણાઓ પર સીબીઆઈએ(CBI) દરોડા પાડ્યા છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગેરકાયદેસર વ્યવહારો(Illegal transactions) અને અપ્રમાણસર સંપત્તિના(Disproportionate wealth) એક જૂના કેસમાં સીબીઆઈએ આજે ​​આ કાર્યવાહી કરી છે 
   
આ દરોડાને લઈને કાર્તિ ચિદમ્બરમે ટ્વિટર પર કટાક્ષ કર્યો અને લખ્યું કે, હું ગણતરી કરવાનું ભૂલી ગયો કે આ દરોડો કેટલી વાર થયો છે. આનો રેકોર્ડ હોવો જોઈએ…

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું મુંબઈમાં થયું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર.. 

Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
IndiaMyanmar Land Swap શું ભારત મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરશે? અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આવી સ્પષ્ટતા.
Exit mobile version