Site icon News Continuous Bureau | Mumbai

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર CBIનો સકંજો, આ કેસમાં તપાસ એજન્સીના 15 ઠેકાણે દરોડા.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહાર(Bhar)ના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની મુશ્કેલી વધી ગઈ છે.

Join Our WhatsApp Channel

સીબીઆઇ(CBI)એ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન રેલવે ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટનાના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા(Raid) પાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા

 

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version