Site icon

CBI દરોડા અંગે મનીષ સિસોદિયાનું નિવેદન- કહ્યું- ગઈકાલે બિન બુલાયે મહેમાન આવી ગયા- હવે આટલા દિવસમાં મને જેલમાં નાખી દેશે

News Continuous Bureau | Mumbai

દિલ્હી એક્સાઇઝ સ્કીમ(Delhi Excise Scheme) અંગે સીબીઆઇના દરોડા(CBI raids) પછી નાયબ મુખ્યમંત્રી(Deputy CM) મનીષ સિસોદિયાએ(Manish Sisodia) આજે પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી. 

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે, ગઈકાલે 'બિન બુલાયે મહેમાન' અને અણગમતા મહેમાન મારા ઘરે આવી ગયા હતા.

હવે બે-ચાર દિવસમાં મારી ધરપકડ કરશે અને જેલમાં નાંખી દેશે

ઉલ્લેખનીય છે કે CBIએ શુક્રવારે દિલ્હીના એક્સાઇઝ કૌભાંડમાં (Excise Scam) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર સહિત 7 રાજ્યમાં 21 સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડો લગભગ 14 કલાક સુધી ચાલ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version