Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની રવાનગી CBIની કસ્ટડીમાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કસ્ટડી સોંપવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી દેશમુખને CBI ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દેશમુખે અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપતા વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

અનિલ દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં સીબીઆઈ દ્વારા તેમની કસ્ટડીની માંગણી કરતી અરજીને પણ પડકારી હતી.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version