Site icon News Continuous Bureau | Mumbai

DLF લાંચકેસમાં CBIની લાલુને ક્લીન ચિટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને CBI તરફથી મોટી રાહત મળી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવેપ્રધાન લાલુ પ્રસાદને CBIDLF લાંચકેસમાં ક્લીન ચિટ આપી છે. એપ્રિલ મહિનામાં તબિયતના કારણથી લાલુ પ્રસાદને જામીન મળ્યા હતા, ત્યારથી તેઓ  બહાર છે. એ અગાઉ ત્રણ વર્ષથી તેઓ જેલમાં બંધ હતા.

CBIની ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગે જાન્યુઆરી 2018માં કથિત ભ્રષ્ટાચારના આરોપ હેઠળ લાલુ અને રિયલ એસ્ટેટ ડેવલપર DLF ગ્રુપ સામે પ્રાથમિક તપાસ ચાલુ કરી હતી. CBIના આરોપ મુજબ DLF ગ્રુપે બાંદરા સ્ટેશનના અપગ્રેડેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એ માટે કથિત રીતે લાંચ રૂપે સાઉથ દિલ્હીના પૉશ વિસ્તારમાં મિલકત ખરીદી આપી હતી. તપાસમાં જોકે કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા.

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version