Site icon News Continuous Bureau | Mumbai

CBSE પરીક્ષાના પ્રશ્ન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ મોદી સરકારને ઘેરી, પૂછ્યા આ સવાલ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Channel

સોમવાર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)ની 10માંની પરીક્ષાના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલ એક સવાલ પર વિવાદ શરૂ થયો છે. 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આના પર વાંધો વ્યક્ત કરીને ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યુ, અવિશ્વસનીય! શું આપણે ખરેખર બાળકોને આ બક્વાસ શીખવાડી રહ્યા છીએ? 

સ્પષ્ટ રીતે ભાજપ સરકાર મહિલાઓ પર આ વિચારોનુ સમર્થન કરે છે, નહિતર તે આને સીબીએસઈ પાઠ્યક્રમમાં કેમ શામેલ કરત?

ઉલ્લેખનીય છે કે શનિવારે સીબીએસઈ અંગ્રેજી પરીક્ષાના પેપરના એક પેસેજમાં લખ્યુ હતુ કે, તે પોતાની જ દુનિયામાં રહે છે. વળી, બીજી લાઈનમાં લખ્યુ હતુ કે આજકાલની આધુનિક મહિલાઓ પોતાના પતિની વાત નથી માનતી. વળી, ત્રીજી લાઈનમાં લખ્યુ હતુ કે વીસમી સદીમાં બાળકો ઓછા થઈ ગયા છે જેનુ કારણ નારીવાદી વિદ્રોહ છે.

શાબ્બાશ! બોમ્બે હાઈ કોર્ટ મહારાષ્ટ્ર સરકારની પીઠ થપથપાવીઃ સરકારે કરેલી આ કામગીરીના કર્યા વખાણ; જાણો વિગત
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version