Site icon News Continuous Bureau | Mumbai

 નાગાલેન્ડમાં આ વિવાદિત કાયદાને 6 મહિના માટે લંબાવવામાં આવ્યો, થઈ શકે છે ભારે વિરોધ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

નાગાલેન્ડમાં વિવાદિત કાયદા સશસ્ત્ર બળ (વિશેષ) અધિકાર અધિનિયમને 6 મહિના સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 

એટલે કે આ કાયદો હવે 30 જૂન સુધી લાગુ રહેશે. 

ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

આ કાયદો સેનાને રાજ્યના અશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ સ્વતંત્રરૂપે સંચાલન કરવાનો વ્યાપક અધિકાર આપે છે. 

જે ક્ષેત્રોમાં AFSPA લાગુ છે ત્યાં કોઈ પણ સૈન્યકર્મીને કેન્દ્રની મંજૂરી વગર દૂર કે પરેશાન ન કરી શકાય.

આ  સિવાય આ કાયદાને એવા વિસ્તારોમાં પણ લગાવવામાં આવે છે જ્યાં પોલીસ અને અર્ધસૈનિક બળ આતંકવાદ, ઉગ્રવાદ કે પછી બાહ્ય તાકાતો સામે લડવામાં નિષ્ફળ સાબિત થાય છે. 

ધર્મસંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કાલીચરણની અહીંથી થઇ ધરપકડ

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version