Site icon

ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બાળાસાહેબ ઠાકરે નામનું બ્રહ્માસ્ત્ર ઉચકયું- કહ્યું-દમ હોય તો ઠાકરે અટક વાપર્યા વગર શિવસેના ચલાવી બતાવો

News Continuous Bureau | Mumbai 

 ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) આખરે કોંગ્રેસ પાર્ટી(Congress)ના રસ્તે આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે. કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શિવસેના(Shiv sena)પાર્ટી ઠાકરે અટક વગર ચાલી શકવાની નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે નારાજ થયેલા ધારાસભ્યો(Rebel MLAs) માં હિંમત હોય તો ધનુષ્ય અને બાણ આ નિશાની(pary sign) છોડીને ચૂંટણીના મેદાનમાં આવે અને ચૂંટણી જીતી બતાવે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  પરસ્પર ધમકીનું  સત્ર પતી ગયું- હવે રસ્તા પર થશે સીધી હાથાપાઈ- ઉદ્ધવ ઠાકરેએ લીધું આ પગલું

આ રીતે ઉદ્ધવ ઠાકરે આડકતરા શબ્દોમાં કહી દીધું છે કે શિવસેના પાર્ટી એ ઠાકરે પરિવાર(Thackeray family)ની છે. તેમજ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ના નામ વગર શિવસેનામાં પત્તું પણ હલવાનું નથી.

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version