Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: ગરમીથી મળશે આંશિક રાહત, આ તારીખ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદી માહોલની શક્યતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 30 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Channel

શનિવાર.

દિવાળી પર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.. 

દક્ષિણ અને પૂર્વ બંગાળની ખાડી પર ઓછા દબાણનો પટ્ટો બનવાની સંભાવના છે, જેના કારણે 2 થી 10 નવેમ્બર દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. 

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 4થી 11 નવેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના છે. 

જોકે 1, નવેમ્બરે સિંધુદુર્ગ જિલ્લાનાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.

ઈંગ્લેન્ડની આ સુંદર અને સફળ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, અબુ ધાબી T10 લીગમાં પુરૂષોની ટીમની બની કોચ

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version