Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક પોલીટીશ્યન કોરોનાની ચપેટમાં.  સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

ભારતમાં કોરોના વાયરસના કેસની ઝડપ ખૂબ જ ઝડપથી વધી છે. દરરોજ 2.5 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ 9 હજારની નજીક પહોંચી ગયા છે. 

આ દરમિયાન આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્‌વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે હું હળવા લક્ષણોથી કોરોના સંક્રમિત થઈ ગયો છું. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઇન કરી છે અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વહેલી તકે પોતાનું પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.

દેશમાં કોરોનાની ગતિ કંટ્રોલની બહાર, આજે ફરી 2.8 લાખથી વધારે કેસ આવ્યા સામે; જાણો લેટેસ્ટ ડેટા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા દેશના ઘણા દિગ્ગજ નેતાઓ પણ આ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ચંદ્રબાબુના પુત્ર અને વિધાન પરિષદના સભ્ય નારા લોકેશ પણ સોમવારે તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

Thane Crime Branch Arrests Conman દેશી દારૂની દુકાનનું લાયસન્સ અપાવવાના બહાને વેપારી સાથે ₹૧.૦૨ કરોડની છેતરપિંડી થાણે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ભિવંડીથી દબોચ્યો
Raj Thackeray Cancels Shivaji Park Deepotsav મહારાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળના પગલે રાજ ઠાકરેનો મોટો નિર્ણય શિવાજી પાર્કનો ભવ્ય દીપોત્સવ રદ, સાદગીથી દિવાળી ઉજવવા અપીલ
Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Exit mobile version