News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયપાબંદીમાં વધુ સુધારો કરવા માટે આણંદ સ્ટેશન પર ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના ( Bhuj-Dadar Sayaji Nagari Express ) આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:-
{પ્રારંભિક સ્ટેશન થી}
- 01 જૂન, 2024થી ટ્રેન નં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન ( Anand Station ) પર આગમન/પ્રસ્થાનનો સમય 06:49/06:51 કલાકના બદલે 06:28/06:30 કલાકનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : Vadodara news : વડોદરામાં ચડ્ડી બનીયાં ગેંગનો તરખાટ, મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર; જુઓ વિડીયો
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
