Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાએ પરિવાર સાથે રામનવમીના પાવન અવસર પર સોમનાથ દાદાના અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના કર્યા દર્શન… જુઓ તસવીરો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના પહેલી વખત ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા. શ્રી સોમનાથ મહાદેવને મહાપુજા સામગ્રી અર્પણ કરી. ગંગાજળ અભિષેક કર્યો હતો.

Join Our WhatsApp Channel

સાથે જ સોમનાથ મહાદેવની મહાપુજા પણ કરી હતી. આ પ્રસંગે તેઓનું સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી, સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ કર્યું હતું.

જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ રામનવમીના પવિત્ર દિવસે શ્રી રામ મંદિરે પૂજા કરી નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયાના ચીફ જસ્ટીસ એન.વી.રમન્ના ધન્ય બન્યા હતાં.


 

સાથે જ આ પ્રસંગે શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવના યોજાયેલ આરતીમાં ભક્તો સાથે ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઈ લહેરી, સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ વગેરે જોડાયા હતા. આ દરમિયાન હરિહર ભૂમિમાં રામ ચંદ્ર ભગવાનનો જય નાદ ગુંજી ઉઠ્યો હતો.

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version